ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? બંધારા અખાત તળાવ લગૂન બંધારા અખાત તળાવ લગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? વિંધ્ય સહ્યાદ્રી અરાવલી સાતપુડા વિંધ્ય સહ્યાદ્રી અરાવલી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ? અર્જુની સરસ્વતી રૂપેણ બનાસ અર્જુની સરસ્વતી રૂપેણ બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? પાટણ જામનગર માંડવી વડોદરા પાટણ જામનગર માંડવી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP