કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'લોનાર સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ? પાલઘર અમરાવતી ચંદ્રપુર બુલધાણા પાલઘર અમરાવતી ચંદ્રપુર બુલધાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? ડૉ.કેરોલિના અરાજુઓ રીતબાતા મનુશી રામદોરાઈ સુજાથા અમલેન્દુ કિષ્ના ડૉ.કેરોલિના અરાજુઓ રીતબાતા મનુશી રામદોરાઈ સુજાથા અમલેન્દુ કિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વાસ્થ્ય સાથી સ્કીમ' કયા રાજ્યની યોજના છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગોવા મુક્તિ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP