Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. અનુગ પ્રત્યય સંયોજક નિપાત અનુગ પ્રત્યય સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 48 45 62 58 48 45 62 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની પૃથ્વી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા માલિની પૃથ્વી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP