કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? CRPF RPF BSF CBI CRPF RPF BSF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 2 માર્ચ 28 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 75A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP