કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ (World Neglected Tropical Diseases Day) ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 31 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ? નરેન્દ્ર મોદી બિલ ગેટ્સ જેફ બેઝોસ સુધા મૂર્તિ નરેન્દ્ર મોદી બિલ ગેટ્સ જેફ બેઝોસ સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ? આપેલ પૈકી એક પણ નહીં ગોલ્ડ બ્રોન્ઝ સિલ્વર આપેલ પૈકી એક પણ નહીં ગોલ્ડ બ્રોન્ઝ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? મુંબઈ હૈદરાબાદ મહારાષ્ટ્ર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ મહારાષ્ટ્ર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP