પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ?

વિનોબા ભાવે
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ચાર વર્ષ
પાંચ વર્ષ
ત્રણ વર્ષ
છ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

ખાનગી સંસ્થા
સહકારી સંસ્થા
પંચાયતી રાજ સંસ્થા
શિક્ષણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ?

તાલુકા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
રાજ્ય ચૂંટણી પંચ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP