કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ પૈકી એક પણ નહીં 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આપેલ બંને 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? UNICEF NGT સુપ્રીમ કોર્ટ આપેલ પૈકી એક પણ નહીં UNICEF NGT સુપ્રીમ કોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ? પુડુચેરી જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા પુડુચેરી જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP