કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ? અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? NABARD AMUL RBI SBI NABARD AMUL RBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1985 વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી ? અટલ ઈનોવેશન મિશન UNDP ઈન્ડિયા આપેલ તમામ નીતિ આયોગ અટલ ઈનોવેશન મિશન UNDP ઈન્ડિયા આપેલ તમામ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું ? ભીમ દુર્યોધન યુધિષ્ઠિર કર્ણ ભીમ દુર્યોધન યુધિષ્ઠિર કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP