Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કયું ખનિજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળે છે ? અકીક ફલોરસ્પાર બોકસાઈટ ડોલોમાઈટ અકીક ફલોરસ્પાર બોકસાઈટ ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3b - a a + 3b 3a - b 3a + b 3b - a a + 3b 3a - b 3a + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) He ___ to a higher position by the government. will promote promoted promotes has been promoted will promote promoted promotes has been promoted ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ન્યાયતંત્ર ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ન્યાયતંત્ર ધારાસભા સામાજિક સંસ્થાઓ કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP