ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 99.9 96 99 95 99.9 96 99 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? મુંબઈ ગુવાહાટી ચેન્નઈ જામનગર મુંબઈ ગુવાહાટી ચેન્નઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? ધોળકા ડાંગ પોરબંદર પાટણ ધોળકા ડાંગ પોરબંદર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? આરાસુરની જૈસોરની માંડવીની ગીરની આરાસુરની જૈસોરની માંડવીની ગીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ? જામનગર કચ્છ વડોદરા રાજકોટ જામનગર કચ્છ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP