Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? ચાર છ એક બે ચાર છ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા. વિ. પાઠક ગાંધીજી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા. વિ. પાઠક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' ને આપી તમે દો ને આપી તમે દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ જગદીશ ભટ્ટ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ જગદીશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - કોમર્સ ઈ - બજાર ઈ - નામ ઈ - મંડિ ઈ - કોમર્સ ઈ - બજાર ઈ - નામ ઈ - મંડિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP