કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? છઠ્ઠી સાતમી પાંચમી આઠમી છઠ્ઠી સાતમી પાંચમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. જ્ઞાનપીઠ જ્ઞાનકુંજ નર્મદામ્ પ્રજ્ઞાપીઠમ્ જ્ઞાનપીઠ જ્ઞાનકુંજ નર્મદામ્ પ્રજ્ઞાપીઠમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? કેરળ મણિપુર પંજાબ ઉત્તરાખંડ કેરળ મણિપુર પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્લોબ સોકર એવોર્ડ્સમાં 'પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી' એવોર્ડ કોણે જીત્યો ? લાયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મોહમ્મદ સલાહ ઈડન હેઝાર્ડ લાયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મોહમ્મદ સલાહ ઈડન હેઝાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? કરંજ ખંડેરી રાજપૂત કલવરી કરંજ ખંડેરી રાજપૂત કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP