કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી સુશીલ કુમાર મોદી શ્રી કિશોર પરમાર શ્રી જીતન રામ માંઝી શ્રી તારકિશોર પ્રસાદ શ્રી સુશીલ કુમાર મોદી શ્રી કિશોર પરમાર શ્રી જીતન રામ માંઝી શ્રી તારકિશોર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 38મી અને 39મી 40મી અને 41મી 41મી અને 42મી 39મી અને 40મી 38મી અને 39મી 40મી અને 41મી 41મી અને 42મી 39મી અને 40મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? પટ્ટુદક્કલ હોરાનાડુ ચેત્તાલી મત્તુર પટ્ટુદક્કલ હોરાનાડુ ચેત્તાલી મત્તુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ? પંજાબ ગોવા બિહાર હરિયાણા પંજાબ ગોવા બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને સુર સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP