Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમૂન સુનસુન સુનમૂન સૂનમુન સૂનમૂન સુનસુન સુનમૂન સૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? દીપક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના દીપક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 1 310 32 0 (zero) 1 310 32 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 80 ₹ 1560 ₹ 1580 ₹ 60 ₹ 80 ₹ 1560 ₹ 1580 ₹ 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP