Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી વાતનું વાવેતર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? જ્યોતિગ્રામ યોજના દીપક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના જ્યોતિગ્રામ યોજના દીપક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના ગ્રામ વીજક્રાંતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - મંડિ ઈ - નામ ઈ - કોમર્સ ઈ - બજાર ઈ - મંડિ ઈ - નામ ઈ - કોમર્સ ઈ - બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' પાસ મોહન ચોથી અંગ્રેજી પાસ મોહન ચોથી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' ભૂંગળ મોભ ઝાંપો દરવાજો ભૂંગળ મોભ ઝાંપો દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ∆ DEF ~ ∆ PQR છે. જો DE + DF = 12 તથા PQ + PR = 15 હોય અને EF = 20 હોય, તો QR = ___. 30 25 16 8 30 25 16 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP