DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ
પોટેશિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

ઉત્તર પૂર્વ
દક્ષિણ
દક્ષિણ પશ્ચિમ
દક્ષિણ પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :

9 વર્ષ
18 વર્ષ
15 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

અમિતાભ કાંત
વાય.વી.રેડ્ડી
નરેન્દ્ર મોદી
બિમલ જાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ?

2 કાંસ્ય
2 રજત
1 રજત અને 1 કાંસ્ય
1 સુવર્ણ અને 1 કાંસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

સયાજીરાવ ગાયકવાડ
પ્રતાપ સિંહ
દિગ્વિજય સિંહજી
જામ રણજીત સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP