DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ?

ન્રિપેન્દ્ર મિશ્રા
બ્રજેશ મિશ્રા
એમ. કે. નારાયનન
અજીત દોવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :

15 વર્ષ
21 વર્ષ
18 વર્ષ
9 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ?

રામના કાકા
રામનો સાળો
રામનો ભાઈ
રામના પિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

મીનળ દેવી
નાઈકા દેવી
રાણી ઉદયમતી
રાણી રૂડાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 66
રૂ. 30
રૂ. 90
રૂ. 60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

જામ રણજીત સિંહજી
પ્રતાપ સિંહ
સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP