DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં ગોદાવરી મહાનદી કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં ગોદાવરી મહાનદી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાઈઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાઈઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ? જર્મની યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે કોસોવો જર્મની યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે કોસોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સ વેબર એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં મેક્સ વેબર એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP