Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? લશ્કર બ્રિગેડીયર બટાલીયન મેજર જનરલ લશ્કર બ્રિગેડીયર બટાલીયન મેજર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલું હોય તે શિવપ્રસાદ શિવપૂજન શિવરાત્રી શિવનિર્માલ્ય શિવપ્રસાદ શિવપૂજન શિવરાત્રી શિવનિર્માલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુ + ઉકિત સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુ + ઉકિત સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નૃત્ય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નાટય કલામાં નૃત્ય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નાટય કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 6 4 3 2 6 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP