Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . નકશો તેણે ટીંગાડ્યો જૂનો નકશો તેણે ટીંગાડ્યો જૂનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? કુરુક્ષેત્ર જલંધર પાણીપત વડોદરા કુરુક્ષેત્ર જલંધર પાણીપત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 6 2 4 3 6 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 630 600 330 300 630 600 330 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સત્યમ્ કોયા ભગત શિવમ્ પ્રેમભક્તિ સત્યમ્ કોયા ભગત શિવમ્ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? મોતીલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP