Revenue Talati Exam Paper (28-02-2016) જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી ક્યા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે ? ભાગલા ગીરો આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી તબદીલી ભાગલા ગીરો આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી તબદીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઇક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઇક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. યશોધરા અરુંધતી અનસૂયા સુભદ્રા યશોધરા અરુંધતી અનસૂયા સુભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો. 345/693 1/2 347/693 3/4 345/693 1/2 347/693 3/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 58 24 57 27 58 24 57 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP