Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ?

અણુ ટૅક્નોલૉજી
ડેરી-ટૅક્નૉલૉજી
એગ્રી-ટૅક્નૉલૉજી
બાયો-ટૅક્નૉલૉજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ?

વડોદરા
પાણીપત
જલંધર
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP