Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાષ્ટ્ધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી ? જુલાઈ, 1946 જૂન, 1946 જુલાઈ, 1947 જૂન, 1947 જુલાઈ, 1946 જૂન, 1946 જુલાઈ, 1947 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી અંટસ રાખવો લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી અંટસ રાખવો લાગ જોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ 4 (-2) 2 (-4) 4 (-2) 2 (-4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? મંગલમ્ આકાશગંગા વાચસ્પતિ અવળવાણિયા મંગલમ્ આકાશગંગા વાચસ્પતિ અવળવાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 10 40 30 20 10 40 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP