Processing math: 100%

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ
મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું
મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી
મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
સમલંબ ▢ ABCD માં ¯AB || ¯CD તથા ¯AM વેધ છે, જેને અનુરૂપ પાયો ¯CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય.

35
14
25
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ?

જવાહરલાલ નહેરુ
બાળ ગંગાધર ટિળક
ગાંધીજી
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP