Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ? પ્રકાશ મિશ્રા જ્યોત્સના સૂરી પંકજ પટેલ હર્ષવર્ધન પ્રકાશ મિશ્રા જ્યોત્સના સૂરી પંકજ પટેલ હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District મે, 1960 ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ? 16 25 21 19 16 25 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉર્વી ઉલ્કા ઉષ્મા ઉર્વશી ઉર્વી ઉલ્કા ઉષ્મા ઉર્વશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? સાહિત્ય, શિક્ષણ તબીબી વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ તબીબી વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 630 300 600 330 630 300 600 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP