Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? મંગલમ્ આકાશગંગા અવળવાણિયા વાચસ્પતિ મંગલમ્ આકાશગંગા અવળવાણિયા વાચસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 225 - 51253 = ___ 10 (-10) 0 (zero) 50 10 (-10) 0 (zero) 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 600 330 300 630 600 330 300 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP