Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Δ ABC માં m ∠B = 90 તથા AB = 20, AC = 29 હોય તો Δ ABC ના અંતઃવૃતની ત્રિજ્યા કેટલી થાય ? 4 5 14.5 6 4 5 14.5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી તબીબી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી તબીબી જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 41.6 241.6 50 47.2 41.6 241.6 50 47.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નાટય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નૃત્ય કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં સંગીત કલામાં નૃત્ય કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 600 630 330 300 600 630 330 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP