Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની મેટ વસંત વહાર વસીલો વસાઈ વસંત વહાર વસીલો વસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? અણુ ટૅક્નોલૉજી ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? કુરુક્ષેત્ર વડોદરા પાણીપત જલંધર કુરુક્ષેત્ર વડોદરા પાણીપત જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District The saying goes, “___ cooks spoil the food.” Some Few Many Too many Some Few Many Too many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. દોહરો ચોપાઈ અનુષ્ટુપ હરિગીત દોહરો ચોપાઈ અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP