કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સુશ્રી મેરીક રિજનેવેલ્ડ 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' વિજેતા કયા દેશના પ્રથમ લેખક બની ગયા છે ? બ્રિટન સ્કોટલેન્ડ ફિનલેન્ડ નેધરલેન્ડ બ્રિટન સ્કોટલેન્ડ ફિનલેન્ડ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી સુશીલ કુમાર મોદી શ્રી જીતન રામ માંઝી શ્રી કિશોર પરમાર શ્રી તારકિશોર પ્રસાદ શ્રી સુશીલ કુમાર મોદી શ્રી જીતન રામ માંઝી શ્રી કિશોર પરમાર શ્રી તારકિશોર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ કુદરતી ગેસ ભંડારની શોધ કયા રાજ્યમાં થઈ હતી ? મણિપુર અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? શ્રીધર ઉપમન્યુ પુષ્પધન્વા વસંત શ્રીધર ઉપમન્યુ પુષ્પધન્વા વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP