Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પાડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 5, 8, 17, ___, 37, 48 ખૂટતો અંક લખો. 25 24 20 13 25 24 20 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ? મ ર ભ ન ય ય ય મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Find correct spelling. ettiquete etiquette ettiquette etiquete ettiquete etiquette ettiquette etiquete ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ધર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ? કુટીર જ્યોતિ યોજના ઝૂંપડા વીજળીકરણ યોજના ખુશી યોજના ગ્રામ/શહેર આવાસ વીજ યોજના કુટીર જ્યોતિ યોજના ઝૂંપડા વીજળીકરણ યોજના ખુશી યોજના ગ્રામ/શહેર આવાસ વીજ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP