Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું આળસુ બનવું શરીર જાડું થવું શરીર સુકાવું શરીર સુધરવું આળસુ બનવું શરીર જાડું થવું શરીર સુકાવું શરીર સુધરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District She asked me ___ I had studied ___. that, here if, there if, here that, there that, here if, there if, here that, there ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District તાજેતરમાં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ (ફિક્કી)ના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું છે ? પંકજ પટેલ પ્રકાશ મિશ્રા જ્યોત્સના સૂરી હર્ષવર્ધન પંકજ પટેલ પ્રકાશ મિશ્રા જ્યોત્સના સૂરી હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક યમક વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બટાલીયન લશ્કર બ્રિગેડીયર મેજર જનરલ બટાલીયન લશ્કર બ્રિગેડીયર મેજર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP