Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી રામદાસ
ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ્‌ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા.

ડુંગરા નજીકથી ન જોવાય
માત્ર ડુંગરા જ સુંદર દેખાય
દૂરથી બધું સુંદર દેખાય
નજીકથી સુંદરતા જ દેખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP