Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 569.7 506.9 399.6 404.7 569.7 506.9 399.6 404.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો સ્વીકાર અનપેક્ષા અનાગ્રહ ઉપેક્ષા સ્વીકાર અનપેક્ષા અનાગ્રહ ઉપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? સજીવારોપણ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક સજીવારોપણ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District માતાપિતા શબ્દનો સમાસ જણાવો. તત્પુરૂષ દ્વન્દ્વ મધ્યમપદ લોપી ઉપપદ તત્પુરૂષ દ્વન્દ્વ મધ્યમપદ લોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ? પરંપરા વંશ ધર્મ દેશ પરંપરા વંશ ધર્મ દેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP