Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી સૌરભ પટેલ શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી સૌરભ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? સમઘન અર્ધગોલક શંકુ નળાકાર સમઘન અર્ધગોલક શંકુ નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 2 3 અને 4 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 2 3 અને 4 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 64 સેમી. 100 સેમી. 36 સેમી. 28 સેમી. 64 સેમી. 100 સેમી. 36 સેમી. 28 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? બાર પંદર ચૌદ તેર બાર પંદર ચૌદ તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP