Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? હરિકૃષ્ણભાઈ પાઠક ભાગ્યેશભાઈ જહા કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ હરિકૃષ્ણભાઈ પાઠક ભાગ્યેશભાઈ જહા કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? પોસ્ટ ઓફિસ પોસ્ટલ ઝોન રાજ્ય જિલ્લો પોસ્ટ ઓફિસ પોસ્ટલ ઝોન રાજ્ય જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 72 27 44 56 72 27 44 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? આપણે હું તે તમે આપણે હું તે તમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP