Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર પીટર એડવર્ડ જેનર જહોન હંટર જોસેફ લીસ્ટર પીટર એડવર્ડ જેનર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? ઉદાસ આનંદ ઉત્સાહી આનંદી ઉદાસ આનંદ ઉત્સાહી આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 60% 30% 50% 40% 60% 30% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? પોરબંદર ઓખા કંડલા મુંદ્રા પોરબંદર ઓખા કંડલા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ભક્તિરસ ઉપદેશ સમાજદર્પણ કટાક્ષ ભક્તિરસ ઉપદેશ સમાજદર્પણ કટાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP