Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ?

વિનોદિની નીલકંઠ
પન્ના નાયક
લતા હિરાણી
પ્રીતિસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો?

જાતિવાચક
ભાવવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ?

વસુબેન ત્રિવેદી
વસુંધરા રાજે
નજમા હેપતુલ્લા
આનંદીબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP