Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? પિતળ સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ સમાજસેવા પેટ્રોલ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? સમઘન નળાકાર શંકુ અર્ધગોલક સમઘન નળાકાર શંકુ અર્ધગોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ? કુમુદબેન જોષી સરોજિની નાયડું શારદા મુખર્જી પ્રતિભા પાટીલ કુમુદબેન જોષી સરોજિની નાયડું શારદા મુખર્જી પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 9306 8603 9603 8306 9306 8603 9603 8306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP