Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે.

25 કિ.ગ્રા
15 કિ.ગ્રા
20 કિ.ગ્રા
30 કિ.ગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
"તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

તલવાર સામે ધરવી
તલવાર મુકી દેવી
ઝઘડો બંધ કરવો
લડાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP