Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District He is ___ eye specialist. the an a on the an a on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 34 32 30 31 34 32 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP