Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? આનંદ આનંદી ઉદાસ ઉત્સાહી આનંદ આનંદી ઉદાસ ઉત્સાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District What time did you arrive ___ the station ? by at on in by at on in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 100 સેમી. 28 સેમી. 36 સેમી. 64 સેમી. 100 સેમી. 28 સેમી. 36 સેમી. 64 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ઝરણાં રડતી નાનપણ ખુબ ઝરણાં રડતી નાનપણ ખુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક ઈનપુટ આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક ઈનપુટ આઉટપુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP