કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ? મધર ટેરેસા બાળ ગંગાધર તિલક એની બેસન્ટ વીર સાવરકર મધર ટેરેસા બાળ ગંગાધર તિલક એની બેસન્ટ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે ઓનલાઇન સંપત્તિ નોંધણી પોર્ટલ 'ધરણી' લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 લાખ ટિ્વટર ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પ્રથમ કેન્દ્રીય બેંક કઈ બની ? યુરોપિયન સેન્ટ્રલ બેન્ક US ફેડરલ રિઝર્વ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પીપલ્સ બેંક ઓફ ચાઇના યુરોપિયન સેન્ટ્રલ બેન્ક US ફેડરલ રિઝર્વ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પીપલ્સ બેંક ઓફ ચાઇના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા લિજન ઓફ મેરીટ - અમેરિકા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા લિજન ઓફ મેરીટ - અમેરિકા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ? મનમોહનસિંહ ઠાકોર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિપસિંહ જાડેજા રાજેન્દ્ર ત્રિવેદી મનમોહનસિંહ ઠાકોર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિપસિંહ જાડેજા રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP