Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. ની પર થી માં ની પર થી માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 2 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ઉલટું આભાસી અને ચતું વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચતું વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District He is ___ eye specialist. the a an on the a an on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP