Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ?

સરોજિની નાયડું
પ્રતિભા પાટીલ
કુમુદબેન જોષી
શારદા મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ?

ડૉ.કુમારપાળ દેસાઇ
જય વસાવડા
અશોક દવે
દોલત ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP