Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બરકત વીરાણીનું ઉપનામ જણાવો ? ઉસનશ્ સ્નેહ રશ્મિ બેફામ કલાપી ઉસનશ્ સ્નેહ રશ્મિ બેફામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ સમઘન અર્ધગોલક નળાકાર શંકુ સમઘન અર્ધગોલક નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 9306 8603 9603 8306 9306 8603 9603 8306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 30 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 24 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 24 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP