Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ ભાગ્યેશભાઈ જહા હરિકૃષ્ણભાઈ પાઠક કિશોરભાઈ મકવાણા ડૉ. કુમારપાળ દેસાઈ ભાગ્યેશભાઈ જહા હરિકૃષ્ણભાઈ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક સુર્વાણચંદ્રક સુવર્ણચન્દ્રક સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક સુર્વાણચંદ્રક સુવર્ણચન્દ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 50% 40% 60% 30% 50% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 30 32 31 34 30 32 31 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP