કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 5મો 4થો 7મો 9મો 5મો 4થો 7મો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ઉલ્લેખિત PM-DevINEનું પૂરું નામ જણાવો. PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે બીજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો ? બાંગ્લાદેશ ભારત જાપાન ફ્રાન્સ બાંગ્લાદેશ ભારત જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1989 વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP