કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો ?

તાપી
વડોદરા
કચ્છ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ?

પુડુચેરી
જમ્મુ-કાશ્મીર
મહારાષ્ટ્ર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ?

41મો
58મો
43મો
45મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP