Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ? રાજકોટ અંકલેશ્વર ભરૂચ બાજવા રાજકોટ અંકલેશ્વર ભરૂચ બાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચાર આંખો થવી – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ? મન આપવું ઘસડી કાઢવો ઉથલપાથલ થવી ઇર્ષા થવી મન આપવું ઘસડી કાઢવો ઉથલપાથલ થવી ઇર્ષા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District માતાપિતા શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદ લોપી તત્પુરૂષ દ્વન્દ્વ ઉપપદ મધ્યમપદ લોપી તત્પુરૂષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Find correct spelling : Recieve Receive Receve Riceive Recieve Receive Receve Riceive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? સજીવારોપણ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રૂ।.25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ? 10091.78 10123.00 9877.33 9539.10 10091.78 10123.00 9877.33 9539.10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP