Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?

કનૈયાલાલ મુન્શી
ઇચ્છારામ દેસાઇ
નવલરામ પંડ્યા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તાજેતરમાં વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણુંક થઇ ?

એ.કે.શર્મા
એસ જયશંકર
વિકાસ સ્વરૂપ
અજય શંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP